વાર્તા, લેખ

કવિતા, e-પુસ્તિકા

સમાચાર પત્રો

રજૂઆત.કોમ પર આપનું હાર્દિક સ્વાગત છે.

ગુજરાતીમાં ગદ્ય, પદ્યની મુલ્યવાન ક્રુતિઓનું વિનામુલ્ય વાંચન મળે એ જ એકમાત્ર આશય, આ સાઇટ બનાવવાનો છે. અહીં , ઇ. પુસ્તિકા, વિવિધ પ્રકારના લેખો, ટૂંકી વાર્તાઓ, શાયરીઓ, કવિતાઓનો સમાવેશ કરાયો છે. આશા છે આપને પસંદ પડશે.

આપની પોતાની કે બીજા જાણીતા કે અજાણ્યા કવિઓ કે લેખકોની ગુજરાતી, સારી ક્રુતિઓ મોકલશો તો તેનું સ્વાગત છે, અને તેની રજૂઆત કરતાં આનંદ થશે. સાઇટ પર રજૂ થયેલ ક્રુતિ બાબતનું આપનું મંતવ્ય કંઇ હોય તો જ્રરૂરથી મોકલશો. તેની પણ રજૂઆત કરતાં આનંદ થશે. નવા સલાહ સૂચનો આવકાર્ય છે. આપની મદદથી સાઇટને વધું સારી અને સુંદર બનાવવાનું બહુ ગમશે.

નવી રજૂઆત: હેસિયત વગરની વસીયત- રાજેન્દ્ર જોશી (બીજી વાર્તાઓ...) * મિલનમાં એ જુદાઈનો હવે સંકેત આપે છે,- કૃષ્ણ કાંત ઉન (બીજા લેખો...) * શ્વાસનાં જ્યારે કિલો મીટર પૂરા થઇ જાય છે-નરેશ કે.ડ (બીજી કવિતાઓ ...)